GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર ઉમિયા માકૅટ નજીકથી પીધેલી હાલતમાં ત્રણ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર ઉમિયા માકૅટ નજીકથી પીધેલી હાલતમાં ત્રણ ઈસમો ઝડપાયા

 

 

મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીકથી પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.


મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીક કેફીપીણુ પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમો મનોજભાઇ નરભેરામભાઈ ઉધરેજા (ઉ.વ.૪૦) રહે. મોરબી પંચાસર રોડ શ્યામ પાર્ક -૦૨ તથા હાર્દિકભાઈ ખીમજીભાઈ ભેસદડીયા (ઉ.વ.૩૨) રહે. મોરબી પંચાસર રોડ ભાભા એક્ષપર્ટ પાછળ નીલકંઠ હાઇટસ બ્લોક નં -૧૦૨ મૂળ રહે. સાવડી તા. ટંકારા તથા દેવશીભાઇ લખમણભાઇ ખીટ (ઉ.વ.૩૨) રહે. મોરબી વાવડી ચોકડીથી આગળ સ્વામીનારાયણ સોસાયટી મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!