GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જુના લીલાપર પ્રા. શાળાના શિક્ષિકા મેંદપરા રીટાબેન અને તેમના પરિવાર દ્વારા બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ
MORBI મોરબી જુના લીલાપર પ્રા. શાળાના શિક્ષિકા મેંદપરા રીટાબેન અને તેમના પરિવાર દ્વારા બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ
મકરસંક્રાંતિ ના પર્વ ને બાળકો આનંદથી માણી શકે એ હેતુથી શ્રી જુના લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનશ્રી મેંદપરા રીટાબેન અને તેમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વ ના આગલા દિવસે શ્રી જુનાલીલાપર પ્રા શાળાના 140 જેટલા બાળકોને પતંગો અને ફીરકીનું વિતરણ કરવામાં આવેલ.અને સમગ્ર શાળા પરિવાર તેમના આ સેવાકાર્ય માં સહભાગી થયા હતા.