MORBIMORBI CITY / TALUKO

મોરબી: વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા

મોરબી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ / જુગારની પ્રવૃતિ અંકુશ લાવવા કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ને સુચના આપતા તેમના માર્ગદર્શન હેઠળ એન.બી.કલસરિયા પ્રો.પો.ઇન્સ . તથા એન.એચ.ચુડાસમા પોસબ.ઇન્સ . એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના દ્વારા ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા તે દરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ કોન્સ . ચંદુભાઇ કાણોતરા , તથા પો.કોન્સ . ભરતભાઇ જીલરીયા , દશરથસિંહ પરમાર , તેજશકુમાર વીડજાને હકીકત મળેલ કે

મનોજભાઇ રતીલાલ સદાતીયા / પટેલ રહે . મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક તાજી.મોરબી વાળો વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે . જે હકિકત આધારે વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ વાડીમાં રેઇડ કરતા કુલ -૧૨ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ .૪,૬૩,૮૦૦ / – નો મુદામાલ સાથે મળી આવતા તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે .

પકડાયેલ આરોપીઓના નામ સરનામા ૧. ભાવેશભાઇ કાનજીભાઇ પટેલ ઉ.વ. ૩૧ ૨. પ્રકાશભાઇ નરભેરામભાઇ પટેલ ઉ.વ. ૩૫ ૩. મીલનભાઇ રમેશભાઇ પટેલ ઉ.વ. ૨૯ ૪. મનીષભાઇ કેશવજીભાઇ પટેલ ઉ.વ. ૩૧ ૫. જયદીપભાઇ ઘનશ્યામભાઇ પટેલ ઉ.વ. ૨૬ ૬. ભાવેશભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉ.વ. ૩૫ હતાં ૭. રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ દરબાર ઉ.વ. ૩૪ ૮. ઇન્દ્રસિંહ ગંભીરસિંહ દરબાર ઉ.વ .૫૨ ૯. લીલાધરભાઇ બેચરભાઇ પટેલ ઉ.વ. ૫૧ ૧૦. વિશાલભાઇ હસમુખભાઇ પટેલ ઉ.વ. ૨૯ ૧૧. નંદલાલભાઇ લખમણભાઇ પટેલ ઉ.વ. ૪૦ ૧૨. હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ દરબાર ઉ.વ. ૩૯ રહે . બધા મોરબી
નાશી ભાગી જનાર આરોપીઓના નામ સરનામા ( ૧ ) મનોજભાઇ રતીલાલ સદાતીયા / પટેલ રહે . મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક તાજી.મોરબી

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા એન.બી.કલસરિયા પ્રો.પો.ઇન્સ . તથા PSI એન.એચ.ચુડાસમા શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!