વાંકાનેર ના ઉદ્યોગ નગર એવા ઢુવા ગામે પીજીવીસીએલ નું સબ ડિવિઝન શરૂ થાય તો વિકાસની યાત્રામાં સફળતાની સીડી નો સિંહ ફાળો ગણાય!!! ..આરીફ દિવાન વાંકાનેર
મોરબી ઉદ્યોગ નગરી થી પ્રખ્યાત છે જેથી તેના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉદ્યોગનું બજાર યથાવત રહ્યું હોય તેમ મોરબી જિલ્લાના તાલુકામાં આવેલા વાંકાનેર ના ઢુવા જે વાંકાનેર તાલુકાનું ઉદ્યોગ ક્ષેત્રે મોટું ગામ ગણાય છે એ ઢુવા માં જો પીજીવીસીએલ નું સબ ડિવિઝન અલગથી મૂકવામાં આવે તો પાવરલોડ પણ ઓછો પડે અને ઝડપી વાંકાનેર પંથકમાં ખેડૂતો અને વેપારીઓને પણ હાલાકી પાવર ઓન ગેમ ના પડે તે પ્રજા ચિંતન સમસ્યાને ધ્યાને રાખી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રજા દ્વારા અવારનવાર રજૂઆતો ઊઠવા પામી છે ત્યારે વિકાસ લક્ષી સમસ્યાને ધ્યાને રાખી ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની પ્રજાને સમયસર ડિજિટલ યુગમાં ઝડપી વિકાસ ગ્રામ્ય વિસ્તાર પણ થાય તેવા ચિંતક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી સાંસદ ધારાસભ્ય સહિત સ્થાનિક પ્રજા ના પ્રતિનિધિઓ તેમજ મતદાર પ્રજા ની લાગણી સાથે માંગણી રહી છે ત્યારે વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપવા માટે ઉદ્યોગ નગરી એવા વાંકાનેર તાલુકાના ઢુવા ગામે પણ ડિજિટલ યુગમાં ઝડપી pgvcl નું સબ ડિવિઝન શરૂ કરવામાં આવે તો સોનામાં સુગંધ સમા ઉદ્યોગપતિ અને સ્થાનિક ઢુવા પંથકના અન્ય નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પડતા પાવરલોડ નો માર હળવો પડે અને ડિજિટલ યુગમાં લોકોની સમસ્યા ઝડપી હલ થાય તેવી આસાની કિરણો જન્મી છે