GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં યુવકે ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું
WANKANER:વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં યુવકે ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું
વાંકાનેર ટાઉન વિસ્તારમાં આવેલ ભાટીયા સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય વિપુલભાઈ ડાયાભાઇ મથુરીયા નામના યુવકે ગઈકાલ તા.૨૩/૧૦ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતક વિપુલભાઈની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના હાજર ડોક્ટરે પોલીસને જાણ કરવામાં આવતા સીટી પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મૃત્યુ નોંધ કરી ધોરણસરની ની કાર્યવાહી હાથ ધરી