DAHODUncategorized

દાહોદ પરેલમાં આવેલ સરદાર વલ્લભ ભાઈ પટેલ શાળા રમતોત્સવ 2024 કાર્યક્રમમાં શાળાનાં શિક્ષકો બાળકોનું ઉત્સાહ વધારતા જોવા મળ્યા

તા.૧૦.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદનાં ફ્રી લેન્ડગંજ વિસ્તારની સરદાર વલ્લભ ભાઈ પટેલ શાળા રમતોત્સવ 2024 કાર્યક્રમમાં શાળાનાં શિક્ષકો બાળકોનું ઉત્સાહ વધારતા જોવા મળ્યા

 

આજરોજ તા.૧૦.૦૨.૨૦૨૩ શનિવારનાં ૧૧.૦૦ કલાકે દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં સ્થિત સરદાર વલ્લભ ભાઈ પટેલ શાળામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ રમતોત્સવ ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોએ લીબું ચમચી .થ્રિપગી. ઉલ્ટી દોડ. રસિકુદ. દેડકાકુદ ચોકલેટ શો.કોથળા દોડ જેવી વિવિધ રમતો શાળામાં અભ્યાસ કરતા બાળકોને રમાડવામાં આવી હતી અને સરદાર વલ્લભ ભાઈ પટેલ શાળામાં દરવર્ષની જેમ આજરોજ યોજવામાં આવેલ રમોત્સવમાં શાળાનાં શિક્ષકોએ પણ હાથમાં ગુબ્બારા લઈ બાળકો સાથે બાળકો જેવા બની વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા અને રમોત્સવમાં ભાગ લઈ વિજેતા બાળકોને પુરસ્કાર વિતરણ કરાયા હતા.અને દર વર્ષની જેમ શાળામાં યોજવામાં આવેલ રમોત્સવમાં બાળકોમાં ખાસ્સી ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાનાં શિક્ષકો પણ બાળકોમાં ઉત્સવ વધારતા જોવા મળ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!