વાંકાનેર થી થાન નો માર્ગ બન્યો ગાબડા ધારી પેસીજર વાહન તો ઠીક ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં ભર શિયાળે પરસેવો વરીજાઈ
વાંકાનેર થી સુરેન્દ્રનગર જિલ્લાનું થાન માત્ર 30 km નું અંતરે આવેલું છે જે વાંકાનેર થી ખાન તરફ જતો માર્ગ વાયા હસનપર ધમાલ પર લુણસરિયા બોકડથંભા દિઘલીયા દલડી મોરથરા કાશી પર જેવા ગામનીઓથી પસાર થઈ ત્યાં સુધીમાં અઢળક માર્ગો પર ખાડા થી પેસીજર વાહન તો ઠીક પરંતુ ઇમર્જન્સી 108 જેવી એમ્બ્યુલન્સને પણ ઝડપી દર્દીઓને સારવાર આપવામાં ભર શિયાળામાં પસાર થવામાં પરસેવો વળી જાય તેવી પરિસ્થિતિમાં હાલ આ માર્ગ મોટાભાગે ગાબડા ધારી હોવાથી વાંકાનેર તાલુકાના સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તાર માં પસાર થવું પણ મોટાભાગે જોખમી બન્યું છે ખેડૂતો ટુ વ્હીલર સાથે પસાર થવા ની સાથે અકસ્માતનો ભય સતત રહ્યો છે જે વાંકાનેર તાલુકાના હસનપર ધમાલ પર લુણસરિયા બોકડથંભા દિઘલીયા દલડી મોરથરા કાશી પર ગ્રામ્ય વિસ્તારથી પસાર થતો માર્ગ છે જે માર્ગને વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં પાકો મજબૂત માર્ગ મળે તેવી આશાઓની કિરણો વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોથી લઈ થાન સુધી પસાર થતા વાહનચાલકોની આશાભેર લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે જે વાંકાનેર થી થાન માત્ર 30 km ના અંતરમાં ગાબડા ધારી માર્ગ ના કારણે વાહનોને નુકસાન અકસ્માતનો ભય સાથે ડિજિટલ ગુજરાતમાં કલાકો સુધી સમય વાંકાનેર થી થાન પહોંચવામાં લાગી જાય છે જેથી આ માર્ગને તત્કાલ વિકાસનો વેગ આપી ગ્રામ્ય વિસ્તારની સમસ્યાને મુક્ત કરવામાં વિકાસ લક્ષી સરકારના નેતાઓ યોગ્ય કરે તેવી સમસ્યા સ્વરૂપે તસવીરો કહી રહી છે