વાત્સલ્યમ્ સમાચાર
વાંકાનેર તાલુકા પોલીસે પરિવાર થી વિખુટી પડેલ બાળકીને વાલી વારસદારને સોંપી
વાંકાનેર તાલુકાના પોલીસની હદમાં આવેલા બાઉન્ડ્રી વિસ્તાર જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે તે સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો નેશનલ હાઈવે પર ની હોટલ પર ચા પાણી નાસ્તો કરવા ઉભા રહેતા હોય છે એ સમય દરમિયાન કિંજલબેન જગદીશભાઈ નામની બાળા ગાડી સ્ટોપ થતા પરિવારથી વિખૂટી પડી હતી તે સમય દરમિયાન પોલીસે તત્કાલ તેના પરિવાર સાથે ભેટો કરાવી દીધો છે જે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં લોકો માં શોધખોર અને પ્રજા ચિંતક માનવતની મહેક ખીલી ઉઠી હતી તે જાગૃતતા બદલ વાંકાનેર તાલુકા પોલીસ પી.એસ.આઇ ડી વી કાનાણી સર્વેનો આભાર સાથે લોકોમાં જાગૃતતા જરૂરી છે અને આવી કોઈપણ પ્રજા રક્ષક ચિંતન કામગીરી અંગે પોલીસને તત્કાલ જાણ કરવા નમ્ર અપીલ કરી હતી