GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ‌ ગામે દિપડાનો આતંક છેલ્લા પંદર દિવસમાં ગામ‌ના રહેણાંક વિસ્તારમાં ઘુસી જઈ ત્રીજા વાછરડાને ફાડી ખાધું

કેશોદના અજાબ‌ ગામમાં હોસ્પિટલ જેવા રહેણાંક વિસ્તારમાં દિપડા દ્વારા વાછરડાનું મારણ થતાં ભય નો માહોલ સરપંચ દ્વારા ગામ લોકો ને રાત્રી દરમિયાન બહાર નીકળીતી વખતે સાવધાની રાખવાની અપીલ તેમજ ખુલ્લા માં માલઢોરના રાખવાની પણ કરાતી જાણ એક બાજુ આવા બનાવો બનતા લોકો ભય વચ્ચે જીવી રહ્યા છે વન વિભાગના અધિકારીઓ ને જાણ કરાતા તેવો દ્વારા એવું જણાવેલ કે કુતરાઓ દ્વારા મારણ કરવામા આવે છે. આજે જે મારણ કરેલ છે એ ગામની વચ્ચો વચ દીપડા એ મારણ કરેલ છે તે નજીક રહેતા લોકોએ જોયેલ છે આજે પણ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવેલ છે અને આ દીપડાને વહેલી તકે પકડવામાં આવે આ દીપડો કાયમી આટા ફેરા કરતો હોય મજુર લોકો બહાર સુતા હોય અને માલ ઢોર પણ બહાર બાંધેલા હોય વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે

 

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!