GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની સાધારણ સભામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની સાધારણ સભામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની આજે ધુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ ખાતે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે સંતોષભાઈ સેરશિયા, ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ એરવાડિયા, હિતેશભાઈ રંગપરિયા, રુચિરભાઈ કારીયા, મંત્રી તરીકે કેતન લોરીયા, મહામંત્રી તરીકે પૂષ્પરાજસિંહ કૃષ્ણસિંહ જાડેજા અને ખજાનચી તરીકે રમણિકભાઈ આદ્રોજાની વરણી કરવામાં આવી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!