MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના માનસર વનાળીયા ગામે હેલ્થ સેન્ટરમાં સી.એચ .ઓ ની નિમણૂક કરવા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત

MORBI:મોરબી ના માનસર વનાળીયા ગામે હેલ્થ સેન્ટરમાં સી.એચ .ઓ ની નિમણૂક કરવા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત

Oplus_0

મોરબી તાલુકાના માનસર ગામ ના સરપંચ જીતુભાઈ ઠોરીયાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી લેખિતમાં રજૂઆત કરી કે મોરબી તાલુકાના માનસર ગામે ‌ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં સી.એચ .ઓ ની ખાલી જગ્યા હોય અમારું ગામ સેન્ટર નું ગામછે અને આ ગામમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો લોકો મજૂરી અર્થે આવેલ છે અને ગામની વસ્તી અંદાજિત 1600 જેટલી છે ત્યારે આરોગ્યની સેવા ઓ સમયસર મેળવવામાં મુશ્કેલી સર્જાય છે તો આ જગ્યા સત્વરે રોમાં આવે તો આજુબાજુના ગામના લોકો તેમજ પરપ્રાંતીઓ લોકો ગામમાં જ આરોગ્યલક્ષી સુવિધાઓ સમયસર મળી રહે તો આ જગ્યા તાત્કાલિક ધોરણે સી.એચ ઓ ની નિમણૂક કરવામાં ગ્રામ પંચાયતની માંગ

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!