GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

અલિયાબાડાની મહાવિદ્યાલયના 45 વિધાર્થીઓ ઈન્ટરવ્યુ આપ્યુ.

16 માર્ચ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

ગુજરાત સરકારની યોજના અંતર્ગત મેગા જોબ પ્લેસમેન્ટ ફેર નું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યું. જેમાં જામનગરના અલિયાબાડા માં દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયના સેમ. 4 નાં 45 તાલીમાર્થીઓ હાજર રહીને જિલ્લાની વિવિધ 22 શાળાઓમાંથી આવેલ ઇન્ટરવ્યૂ કમિટી સામે ઇન્ટરવ્યૂ આપ્યા.આ તકે ઝોન ની નોડલ કોલેજ ડી.કે.વી. કોમર્સ કોલેજના આચાર્ય તેમજ જામનગરની વિવિધ કોલેજના આચાર્યશ્રી જોડાયા. ડૉ. રૂપલબેન માંકડ તેમજ અન્ય આચાર્યો એ શાળાઓ ની મુલાકાત લીધી.સમગ્ર જિલ્લામાં સુંદર કામગીરી માટે મહાવિદ્યાલય નાં પ્લેસમેન્ટ ઓફિસર ને બિરદાવવામાં આવ્યા આ તકે સંસ્થા પણ તેમને શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.જીજ્ઞેશ લીંબચાયાએ કરેલ હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!