બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાન સભા માં ભાજપ કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતા સ્પર્ધા યોજાઈ
8 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
નમો કિસાન કબડ્ડી સ્પર્ધા નું આયોજન રાષ્ટ્રીય કક્ષાએથી રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી રાજકુમાર ચાહરજી અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ સ્પર્ધા રાજ્યના તમામ જિલ્લાઓમાં કિસાન મોરચા દ્વારા યોજાયેલ જેમાં બનાસકાંઠા જિલ્લાની માં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા જિલ્લા અધ્યક્ષ શ્રી તેજાભાઈ રાજપુત અને મહામંત્રી શ્રી બાબુભાઈ ચૌધરી તથા મહામંત્રી શ્રી જયેશભાઇ દવે દ્વારા તારીખ 4 અને 5 ડિસેમ્બર બે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભામાં બાવીસ મંડળો વચ્ચે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ખેડૂત ભાઈઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ જેમાં નવ વિધાનસભાની નવ ટીમો વિજેતા થઈ છે તેમની સ્પર્ધા આગામી સમયમાં કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવશે બનાસકાંઠા જિલ્લાની અંદર નમો કિસાન કબ્બડી સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન થયેલ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીર્તિસિંહજી વાઘેલા સહિત પાર્ટીના અગ્રણીઓ તથાચૂંટાયેલાપદાધિકારીઓઅનેધારાસભ્યશ્રીઓશ્રીઅનિકેતભાઈ ઠાકર પાલનપુર અનેશ્રી પ્રવીણભાઈ માળી ડીસા તથા રાષ્ટ્રીય કિસાન મોરચાના કારોબારી સભ્ય શ્રી ફલજીભાઈ ચૌધરી અને પ્રદેશના અગ્રણીઓ શ્રી મુકેશભાઈ ઠાકોર પ્રભારી શ્રી બનાસકાંઠા જિલ્લા તથા સહ પ્રભારી શ્રી મહેશભાઈ પટેલ તથા મંડલોના પ્રમુખ મહામંત્રી શ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા મા તમામ કિસાન મોર્ચા ના કાર્યકર્તા નો આભાર વ્યક્ત કરીયે છિએ તેવું અખબારી યાદીમાં કિસાન મોરચાના મહામંત્રી જયેશભાઈ દવે જણાવે છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.