NAVSARI

Navsari: નવસારી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેસ્મા દ્વારા ગ્રામજનોની આરોગ્યલક્ષી વિવિધ તપાસ હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ખાતે ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની  ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના સ્થળે વિવિધ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેસ્મા દ્વારા સ્ટોલ પર મેડિકલ ઓફિસર ડો. ફોરમ પારેખના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોના આરોગ્યલક્ષી વિવિધ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!