MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબી મોપેડ બાઇકમા દેશીદારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયાં 

મોરબીના મોપેડ બાઇકમા દેશીદારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયાં

મોરબીના નવાગામ રોડ ઉપર વીસીએમ કારખાના સામેથી નંબર પ્લેટ વગરના સુઝુકી કંપની મોપેડમાં બાચકામાં ૧૮ લીટર દેશી દારૂ ભરી નીકળેલ આરોપી જીગ્નેશભાઇ ગોવિંદભાઇ સોલંકી ઉવ.૧૮ રહે. લીલાપર રોડ, કાળી પાટના નાલા પાસે આવેલ રામદેવ પીરના મંદિરની બાજુમાં તા.જી.મોરબી મુળરહે. વવાણીયા ગામ તા.માળીયા(મી.), સંજયભાઇ નાગજીભાઇ દેગામા ઉવ.૩૫ રહે. મોરબી લીલાપર રોડ કાળી પાટના નાલે રામદેવ પીરના મંદિરની પાસેને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઇ દેશી દારૂનો જથ્થો તથા સુઝુકી કંપનીનું મોપેડ કબ્જે લઇ બંને વિરુદ્ધ પ્રોહી. ગુન્હો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!