GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વડોદરા થી અયોધ્યા જતો દીવડાંનું કાલોલ ખાતે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું.

તારીખ ૦૮/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું.જે બાદ સમસ્ત રામ ભક્તોએ આ નોખા દિવડાને ગુલાબપંખથી વધાવી પ્રત્યક્ષ દર્શનોથી ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે અયોધ્યા મુકામે નવનિર્મિત રામમંદિરમાં સનાતન હિન્દુ ધર્મ તેમજ અખંડ અને અમર ભારતની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે રામમંદિરમાં સ્થાપિત થનાર હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમા દીવડાનું આજે કાલોલમાં આગમન થતાં ફરીથી એક વખત નગરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું.જે બાદ સમસ્ત રામ ભક્તોએ આ નોખા દિવડાને ગુલાબપંખથી વધાવી પ્રત્યક્ષ દર્શનોથી ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કેઅયોધ્યા મુકામે નવનિર્મિત રામમંદિરમાં સનાતન હિન્દુ ધર્મ તેમજ અખંડ અને અમર ભારતની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે રામમંદિરમાં સ્થાપિત થનાર હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમા દીવડાનું આજે કાલોલમાં આગમન થતાં ફરીથી એક વખત નગરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું.જે બાદ સમસ્ત રામ ભક્તોએ આનોખા દિવડાને ગુલાબપંખથી વધાવી પ્રત્યક્ષ દર્શનોથી ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે રામ સેવક આ દિવડા ને વડોદરાના રામભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલ ભાયલી ના મનીરથ સ્વરૂપે વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં બનાવામાં આવ્યો હતો.જેમાં ૧૦ જેટલા કારીગરોએ સતત ૧૨ દિવસ કામ કરીને બનાવ્યો છે. હાર્ડ સ્ટીલ માંથી બનાવેલ આ દીવાનું વજન ૧૧૦૦ કીલો છે. જેની પર સોનેરી ધોળ ચઢાવવામાં આવ્યો છે.દીવાની બનાવટ અંગે જણાવાયું હતું કે આ દીવામાં ૫૦૧ કીલો ઘી સમાઇ શકવાની ક્ષમતા છે. દીવાની ઊંચાઈ નવ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી છે.આ દીવાને પ્રગટવા માટે ચાર ફૂટની મશાલ અને રૂ.૧૫ ની દિવેટ પણ તૈયાર કરવામાં આવી છે. દીવો એક વખત પ્રગટ્યા પછી ૬૦ દિવસ કરતા વધુ સમય સુધી પ્રકાશમાન રહી શકશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!