MORBIMORBI CITY / TALUKO

મોરબી -પરશુરામ યુવા ગ્રુપ તથા શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સમસ્ત બ્રહ્મ સમાજ ની 15 વર્ષ થી ઉપરના બહેનો અને દિકરીઓને ઘ કેરાલા મુવી બતાવાશે 

પરશુરામ યુવા ગ્રુપ તથા શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સમસ્ત બ્રહ્મ સમાજ ની 15 વર્ષ થી ઉપરના બહેનો અને દિકરીઓને ઘ કેરાલા મુવી બતાવાશે

 

શ્રી પરશુરામ યુવા ગ્રુપ તથા શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સમસ્ત બ્રહ્મ સમાજ ના 15 વર્ષ થી ઉપરના તમામ બહેનો અને દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરી મૂવી જોવાનું આયોજન કરેલ છે. જેમાં સમસ્ત બ્રમ સમાજ ના તમામ બહેનો અને મહિલાઓ અવશ્ય પોતાનો કિંમતી સમય કાઢી મૂવી જોવા પધારો એવી નમ્ર અપીલ છે.
સમય:- બપોરે ૦૪:૦૦ કલાકે તારીખ:- ૧૮/૦૫/૨૦૨૩
વાર:- ગુરુવાર સ્થળ:- સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી.
નોંધ:- માત્ર રૂ. ૫૦/- ના નજીવા દરે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.રજીસ્ટ્રેશન કરાવવા માટે સામાકાંઠે તથા મોરબી ગામ માં બંને જગ્યાએ સગવડ રાખેલ છે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે સ્થળ ૧:- વ્યોમ લેબોરેટરી,વિઝન હોસ્પિટલ નીચે , ડો.રૂપાલા સાહેબની સામે,અયોધ્યા પૂરી મેઈન રોડ, મોરબી ૧,મો.૯૯૨૫૪ ૮૬૯૯૯

સ્થળ ૨:- બાલાજી મલ્ટી સ્ટોર, વોરા બાગ SBI ATM ની બાજુમાં, ફ્લોર હોમ્સ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, સામાકાંઠે, મોરબી – ૨.મો.૯૫૯૫૬ ૮૮૮૮૮

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!