GUJARATJUNAGADHKESHOD

સુરત શહેર પોલીસ અને યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ફેડરે શન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત ખાતે યોજાયેલ નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં લોકરક્ષક કાજલબેન દયાતર અનેક મેડલ મેળવ્યા

સુરત શહેર પોલીસ અને યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ફેડરે શન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત ખાતે યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વુમન લોકરક્ષક કાજલબેન વીરાભાઈ દયાતર નાઓ એ ભાગ લઇ પ્રશાંત પિલ્લાઇ સરના અંડરમાં તાલિમ લઇ ગૂજરાત પોલીસ સ્ટેટ પાવર લીફ્ટિંગ માં ૬૯+, વેઇટ કેટેગીમાં ફૂલ પાવર લીફ્ટિંગમાં ૧ ગોલ્ડ મેડલ, ઓપન નેશનલ ૮૪+ વેઇટ કેટેગીમાં બેન્ચ પ્રેસમાં ૧ ગોલ્ડ મેડલ,  ફૂલ પાવર લીફ્ટિંગમાં ૧ સિલ્વર મેડલ અને ડેડલીફ્ટ માં ૧ સિલ્વર મળીને ફૂલ ૨ ગોલ્ડ મેડલ અને ૨ સિલ્વર મેડલ મેળવેલ છે

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!