GANDHIDHAMKUTCH

ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિને નિહાળી જી. 20ના ડેલીગેટ્સ…

ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિને નિહાળી જી. 20ના ડેલીગેટ્સ અભિભૂત પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા, સુરક્ષીત દિવાલ, પ્રાચિન મણકા બનાવવાની ફેકટરી મિડલ- લોઅર ટાઉનને જોઈ રોમાંચિત થયા
સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિ ઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે
બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધોળાવીરા મ્યૂઝિયમ્ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારી ઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

– રાજેન્દ્ર ઠક્કર
ગાંધીધામ – 9879011934

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!