GUJARATWANKANER

સરધારકા તાલુકા શાળાની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ સૂર્યનમસ્કારમાં પ્રથમ આવી શાળા નું નામ રોશન કર્યું.

સરધારકા તાલુકા શાળાની ધો. 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝાલા વિશ્વાબા સજ્જનસિંહ એ વાંકાનેર તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ.જેને શાળા અને પરીવાર નું નામ રોશન કરેલ છે.આ તકે શાળા ના આચાર્ય યુવરાજસિંહ વાળા અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!