HALOLPANCHMAHAL

જાંબુઘોડા:ગાંધીભવન હોલ ખાતે જિલ્લા ભાજપા મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રામસભા નું આયોજન કરાયું

તા.૫.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

5 જૂન ના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ જાંબુઘોડામાં આવેલા મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપા મહામંત્રી મયંક કુમાર દેસાઈ તેમજ તાલુકા પંચાયત માંથી પધારેલ ATDO બામણીયા, ડેપ્યુટી સરપંચ નરેશ પંચોલી, તલાટી સચિન પટેલ, માજી સરપંચ દિનેશ તડવી, સહિત પંચાયતના તમામ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ બાબતો વિશે ચર્ચા ઓ કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ કૃષિ આરોગ્ય તેમજ ગૌચરની જમીનના દબાણ જેવા અનેક પ્રશ્નો વિશે જિલ્લા ભાજપમાં મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ચર્ચાઓ કરવામાં આવી હતી આ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!