GONDALRAJKOT

ગોંડલ આઇ.ટી.આઇ. ખાતે પરીક્ષા આપવા ૨૦ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

તા.૯ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સરકારી એમ.બી.આઈ.ટી.આઈ., ગોંડલ ખાતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારો તા. ૨૦/૦૨/૨૦૨૩ સુધીમાં શૈક્ષણીક અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે રૂબરૂ અરજી મોકલી શકે છે. વધુ જાણકારી માટે એમ.બી.આઇ.ટી.આઇ., નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબ સ્ટેશનની બાજુમાં, ગોંડલ ખાતે અથવા ફોન નં. ૦૨૮૨૫ ૨૪૦૩૨૨ પર સંપર્ક કરવા ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!