NAVSARIVANSADA

શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ એલ એમ વિદ્યાલય મહુવાસ અંગ્રેજી મીડીયમ ગુજરાતી મીડીયમ અને નરસિંહ કોલેજ જીએનએમ દ્વારા વિવિધ કાર્યક્રમ માં રજૂ થયા હતા

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

 

શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ એલ એમ વિદ્યાલય મહુવાસ અંગ્રેજી મીડીયમ ગુજરાતી મીડીયમ અને નરસિંહ કોલેજ જીએનએમ દ્વારા વિવિધ કાર્યક્રમ માં રજૂ થયા હતા તથા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી તેજસ્વી તારલાઓનું નામ બે ત્રણ કાર્યક્રમ વાં સદાના પ્રાંત અધિકારી અને (નાયબ કલેકટર શ્રી ડી.ઈ પટેલ સાહેબના) અધ્યક્ષ હેઠળ થયો હતો આ કાર્યક્રમના ઉદ્ઘાટન ( ડો. રાજેશ્રી મેડમ જિલ્લા શિક્ષણ અધિકારી) સુંદર માર્ગદર્શન આપ્યું હતું. શ્રી અરવિંદભાઈ દેસાઈ. દીપકભાઈ મહેતા .શ્રી પંકજભાઈ પરમાર શ્રી ગુલાબભાઈ ચૌહાણ. શ્રી હરીશભાઈ પટેલ. કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થઈ જેમાં અલગ અલગ નાના બાળકો નો ડાન્સ રજૂ કરવામાં આવ્યું હતું અને ડાંગની સંસ્કૃતિ તેની ઝલક દર્શાવતું ડાંગી નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા. એ બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહ થી ભાગ લીધો હતો અને  જેવો સારી કૃતિ કરી તે બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજિંગ ટ્રસ્ટ ડો. કમલેશ ઠાકોર અને કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર શાળાના આચાર્ય હર્ષાબેન ગર્ગે અને સમગ્ર સ્ટાફ પરિવાર ની મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમનું સંચાલન નીતાબેન સોલંકી એ કર્યું હતું..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!