NAVSARI

નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ખાતે શિક્ષકદિન ઉજવણી નિમિતે પ્રાથમિક વિભાગના શિક્ષક ભાઈ બહેનોને તથા સેવક ભાઈ બહેનોને વાંસદા તાલુકા કેળવણી મંડળ તરફથી સ્મૃતિભેટ અર્પણ તેમજ શુભેચ્છા પાઠવવામાં આવી

Back to top button
error: Content is protected !!