MORBIMORBI CITY / TALUKO

મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજનો બીજો સમુહશાદી કાર્યક્રમ યોજાયો

મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજનો બીજો સમુહશાદી કાર્યક્રમ યોજાયો

આરીફ દિવાન મોરબી

 

આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ નો બીજો સમુહ લગ્નન યોજાયો.મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં (૧૬)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા.આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો તેમજ હાજરી આપી દુલ્હા દુલ્હન l શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થના થી નવાજવામાં આવ્યા હતા. સાથે મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ ની ટીમ દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!