GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસેથી બાઈકની ચોરી 

MORBI:મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસેથી બાઈકની ચોરી

મળતી માહિતી અનુસાર મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે પાર્ક કરેલ હીરો કંપનીનું ડિલક્સ મો.સાયકલ જેના રજી. જીજે-૩૬-એમ-૦૧૧૯ તથા ચેસીસ નં.F૦૧૧૩૪, એન્જીન નં.F૦૧૫૭૪ વાળું મો.સાયકલ ગત તા. ૦૨/૧૨ ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ડેનીશભાઇ મનસુખભાઇ સાપરીયા ઉવ.૪૨ રહે.રવાપર રોડ, ક્રિષ્ના સ્કુલની બાજુમા, સતનામ બી/૧૦૧ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી શોધખોળ આદરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!