તા. ૧૩. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દશેરા નિમિતે બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું,
આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દશેરા નિમિતે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું.જેમાં દાંતા ગોવાભાઈ આહિર તથા કામલેશભાઈ પાટડિયા ભરત આયલાણી ના સહયોગથી ગોવાભાઈ આહિર દ્વારા આ કાર્યકમ સંપન્ન કરવામાં આવ્યો,