GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગૌશાળામાં ઇલેક્ટ્રિક શૉટ લાગતાં યુવાનનું મોત

મોરબી ગૌશાળામાં ઇલેક્ટ્રિક શૉટ લાગતાં યુવાનનું મોત

મોરબી: મોરબી રાજપર રોડ પર પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ જગદીશભાઈ પરસોત્તમભાઈ રૂદાતલા ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઈવીંગ રહે.અમરાપર (નાગલપર) તા.જી.મોરબીવાળા મોરબી રાજપર રોડ પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં તા.જી.મોરબી વાળી જગ્યાએ પોતે માટીનું ડંમ્પર ચલાવી લાવી હાઈડ્રોલીક લારી ઉપર કરી ગાડી આગળ લેતા ઉપર જતી PGVCL ઈલેક્ટ્રીકની મેઈન લાઈન સાથે અડી જતા શોર્ટ સરકિટ થવાથી શરીરે ગંભીર ઈજાઓ થતા મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા હાજર ડોક્ટરરે જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!