PANCHMAHALSHEHERA

લાયન્સ ક્લબ ગોધરા 2023 ને આવકારવા સારું પારિવારિક મનોરંજન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર

વિપુલ દરજી ગોધરા

લાયન્સ ક્લબ ગોધરાની જનરલ મીટીંગ વર્ષ 2022 ને વિદાય તથા 2023 ને આવકારવા સારું પારિવારિક મનોરંજન કાર્યક્રમ સાથે હોટલ સંકલ્પ ખાતે પ્રમુખ રાજેશ મોદીના અધ્યક્ષ સ્થાને મળી હતી. ક્લબ દ્વારા થયેલ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મંત્રી પ્રદિપ સોની આપી હતી. લાયન ધ્વજવંદના ઉપપ્રમુખ જતીન શાહે કરી હતી. આ સભામાં ગોધરાના ઉભરતા કલાકાર હાર્દિક ટહેલવાની એ આઞવી અદામાં મનોરંજક કાર્યક્રમ દ્વારા સૌ સભ્યોને અભિભૂત કર્યા હતા. ક્લબના સભ્યો પ્રભુ દયાલ વર્મા, શૈલેષ શેઠ, મીતાબેન શેઠના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર લાયન્સ કલબ ના સભ્યો જે.પી. ત્રિવેદી, હેમંત વર્મા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!