BHARUCHGUJARATNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન ‘વિષય અંતર્ગત વિદ્યાર્થીલક્ષી વ્યાખ્યાન યોજાયું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૨/૦૮/૨૦૨૪

 

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ ‘આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન’ વિષય અંતર્ગત વિદ્યાર્થીલક્ષી વ્યાખ્યાન યોજાયું. સપ્તધારા (ડૉ.એસ.આર. વસાવા) અને સમાજશાસ્ત્ર વિભાગ (ડૉ.વી.એ.ભરવાડ) દ્વારા આયોજિત આ વ્યાખ્યાન નિમિત્તે તજજ્ઞ વક્તા તરીકે ડૉ. મનુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજમાં આવી રહેલા સાંસ્કૃતિક પરિવર્તન અને પડકારો વિશે માહિતગાર કર્યા હતા. IQAC કો ઓર્ડીનેટર ડૉ.એન.એમ. રાઠવ, અધ્યાપકમિત્રો અને વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનો લાહ્વો લીધો હતો.

Back to top button
error: Content is protected !!