SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ-10નું પરિણામ 69.42% રહ્યુ.

તા.25/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લાના 131 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 980 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ

માર્ચ-2023માં લેવાયેલ ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ 64.62% રહ્યુ છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 69.42% પરિણામ આવ્યું છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 16,086 વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી જિલ્લાના 131 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 980 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 2026 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 3141 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 3372 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ,1448 વિદ્યાર્થીને C2 ગ્રેડ પ્રાપ્ત થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 11 શાળાઓમાં ધોરણ -10નું પરિણામ 100% રહ્યું છે જ્યારે 30% થી ઓછું પરિણામ ધરાવતી હોય તેવી શાળાની સંખ્યા 16 છે ધોરણ -10ના પરિણામ બાબતે રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો 7માં ક્રમાંક પર રહ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!