SAYLA

સાયલા ગ્રામપંચાયત સરપંચ તથા સભ્યો દ્વારા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા.

હાલમાં જ ઉનાળો શરૂ થવામા છે ત્યારે પક્ષીઓ માટે પાણી માટે ની વ્યવસ્થા આપણે કરીએ છીએ ત્યારે સાયલા ના ગ્રામ પંચાયત ના સરપંચ અજયરાજસિંહ ઝાલા તથા ગ્રામપંચાયત ના સભ્યો દશરથભાઈ માત્રાણીયા, સહદેવ ભાઈ, જેવા તમામ સભ્યો દ્વારા પક્ષીઓ માટે પાણી પીવા ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત દ્વારા અવારનવાર લોકઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે લોકો માટે ખૂબ ઉત્સાહનો આનંદ છે.

 

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!