.પંચમહાલ
રિપોર્ટર નિલેશ દરજી ગોધરા
13/07/2023
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિભાગ ધર્મ જાગરણ સયોજક હિરેનભાઇ પંડ્યા,જીલ્લા કાર્યવાહ નિલેશભાઈ બારીયા વિષેશ ઉપસ્થિતિ હતી.ગોધરા ના શ્રીદા ભગિની ક્રેડિટ સોસાયટી ના ચેરમેન શ્રીમતી હંસાબેન અનિલભાઈ શાહ, મેનેજર શિલ્પાબેન, ભગીની મંડલ ના સેક્રેટરી મધુબેન વસાવા, લક્ષ્મી ક્રેડિટ સોસાયટી ના મુકેશભાઈ ઠક્કર, ગોધરા એ પી એમ સી ના વેપારી સેલ ના નવનિયુત ધર્મેશ લાલવાણી તેમજ સામંતસિંહ,કિરીટસિંહ, પંચમહાલ જીલ્લા સહકારી સંઘ માંથી ચેરમેન રયજીભાઈ પરમાર, સેક્રેટરી ખુમાનસિંહ ચૌહાણ,પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના ઇન્ચાર્જ ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી વી સન્માનીય સહકારી ક્ષેત્ર ના શ્રેષ્ઠી ઓ ની હાજરી રહેલ.
દાહોદ જીલ્લા માંથી 26, મહિસાગર જિલ્લા ની 10, આણંદ જીલ્લા ની 7, ખેડા ની 3, અને પચમહલ જીલ્લા ની 200 ઉપર સંખ્યા હાજર હતી.
આ કાર્યક્રમ ની બીજી વિશેષતા એ હતી કે માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ ઉપધ્યક્ષ વિધાનસભા ગુજરાત કે જેઓ ઘી પંચમહાલ જીલ્લા સહકારી બેંક ના અને ડેરી ના ચેરમેન છે તેવો દ્વારા 1600નોંધાયેલ મંડળીઓ ને સહકાર ભારતી સભ્યો બનાવી સમગ્ર ગુજરાત રાજ્ય મા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી.
છેલ્લે આભાર વિધી પ્રગ્નેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી અને સૌ એ રાષ્ટ્ર ગીત કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરેલ.