MORWA HADAFPANCHMAHAL

મોરવા(હ) પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓ તરફથી વધુમાંવધુ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારુ સુચના અને માર્ગદર્શક હોય જે આધારેપો.સ.ઇ  બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ગોધરા નાઓને બાતમી હકિકત મળેલ કે 1 ગોયરા નાઓને બાતમી હકિકત મોરવા(હ) પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૦૨૫૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબના અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મહેશભાઈ રમણભાઇ ચમાર રહે-તળાવ ફળીયું, રજાયતા તા.મોરવા(હ) જી-પંચમહાલ નાનો હાલ રતનાલ તા.અંજાર ખાતે મજુરી કરતો હોવાની ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત ગુન્હાના કામનો આરોપી તથા ભોગ બનનારને રતનાલ તા.અંજાર જી.ભુજ ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી તેમજ આ કામે ભોગબનનારને આગળની વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે.ખાતે સોંપવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!