DAHOD

દાહોદ જિલ્લામાં 181 અભયમ ટીમ એ પીડિત મહીલા ને તેના પતિ દ્વારા વિખૂટા પાડેલ તેના,બે વર્ષના બે જુડવા બાળકો ને અપાયેલ

તા.07.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લામાં 181 અભયમ ટીમ એ પીડિત મહીલા ને તેના પતિ દ્વારા વિખૂટા પાડેલ તેના,બે વર્ષના બે જુડવા બાળકો ને અપાયેલ .

181અભયમ પર એક પીડિત મહીલા નો કોલ આવેલ કે દાહોદ જિલ્લાના રહેવાસી છીએ અને બીજા જિલ્લા માં સરકારી નોકરી ની ફરજ પૂરી પાડીએ છીએ. પીડિત મહીલા ને દસ વર્ષ બાદ બે જુડવા છોકરા ( બાળકો) જન્મેલ.આથી પીડિત મહીલા નોકરી પર જાય તો બાળકો ને રાખવા માટે કોઈ નથી. અને તેના સાસુ પણ જોડે રહેવા આવતા નથી. પીડિત મહીલા નો પતિ પણ કામ કરવા જતો રહે છે આથી પીડિતા એ તેની સગી બેન ને બાળકો ને રાખવા જોડે રાખેલ. થોડો સમય જતા પીડિતા ના પતિ ને તકલીફ થવા લાગી. અને પીડિતા જોડે ઝઘડો કરવા લાગ્યો કે તારા બેન અહી ના રહેવા જોયે અને તારે તારા પિયર માં તારી નોકરી નો પગાર માંથી પૈસા આપવા નહિ મને પૂછ્યા વગર. પીડિતા ના કોર્ટ મેરેજ હોવા થી ડરતી હતી. વારંવાર માનસિક ત્રાસ, આર્થિક અને શારરિક હિંસા થતી. પણ પીડિતા ને બે જુડવા બે વર્ષ ના બાળકો હોવા થી સહન કરતી. પરંતુ આજરોજ સવારે પીડિતા નો પતિ ઝઘડો કરી, પીડિતા ને મારઝૂડ કરી બાળકો લઈ ને ભાગી ગયેલ. ત્યારબાદ પીડિતા એ 181અભયમ મહિલા હેલપલાઇન ની મદદ માગેલ.181 અભયમ ટીમ ના કાઉન્સેલર એ પીડિતા ને વાનમા બેસાડી જોડે લઈ ગયેલ.પીડિતા ની સાસરી માં પીડિતા ના પતિ, સાસુ સસરા નુ 181 કાઉન્સેલર દ્વારા counseling કરી.સમજાવટ થી પીડિતા ને તેના બંને બાળકો અપાવેલ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!