GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

02/08/2023

ગોધરા….

………

*રખડતા ઢોરની સમસ્યા,ટ્રાફિક ચલણ મેમોની ચુકવણી અને લોકઅદાલતના લાભો અંગે ચર્ચા કરાઈ*

……..

 

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરાના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.સી.જાનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રખડતા ઢોરની સમસ્યા,ટ્રાફિક ચલણ મેમોની ચુકવણી, લોકઅદાલતના લાભો અંગે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ અંગે મંથન કરાયું હતું.બેઠકમાં સભ્યોએ સકારાત્મક ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી,ગોધરા ટાઉન ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર,ગોધરા તાલુકા ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર,ચીફ ઓફિસર નગર પાલિકા-ગોધરા ઉપસ્થિત રહ્યા હતા.

***

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!