GODHARAPANCHMAHAL

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નો સન્માન કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

૧૦/૦૨/૨૩ ના રોજ કાલોલ તાલુકા પંચાયત ખાતે કાલોલ તાલુકાનો નવીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નો ચાર્જ લેનાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના માજી.સંઘઠન મંત્રીએવા પરમાર વિરેન્દ્રસિંહ પી.નો મહાસંઘ દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો.જેમાં તાલુકા મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મહામંત્રી રમેશભાઈ પટેલ જિલ્લા ના ઉપાધ્યક્ષ અજીતસિંહ રાજયકારોબારી ભલાભાઈ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કુટુંબ પ્રબોધક ડાહ્યાભાઈ પ્રજાપતિ તથા મહાસંઘ ના કોષાધ્યક્ષ જનકસિંહ,મહિલા ઉપાધ્યક્ષ હસુમતીબેન, મહિલા સહ મંત્રી રમીલાબેન,માજી.બી. આર.સી કો ઓ.મનોજભાઈ અને તાલુકા શિક્ષણ શાખા ના ક્લાર્ક શ્રી કૃશાંગભાઈ ભટ્ટ અને ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહેલ હતા.શાલ,પુસ્તક, ફોટો તથા પુષ્પગુચ્છ થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.સાથે સાથે મહાસંઘ ના અધ્યક્ષ એ નવનિયુક્ત અઘિકારી ને તાલુકા ના લાંબા સમયથી બાકી રહેલા પડતર પ્રશ્નો ને વહેલી તકે નિરાકરણ થાય એવી રજુઆત કરતા સાહેબશ્રી તમામ નિરાકરણ ટુક સમય માં થશે એવી ખાત્રી આપેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!