GUJARATMORBI

મોરબી સર્કીટ હાઉસની પાછળ જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબી(2)મા જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબી સર્કીટ હાઉસની પાછળ આશાપાર્ક પાસે આવતા જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો પ્રવિણસિંહ હરુભા વાઘેલા ઉ.વ.૫૮ રહે. મહારાણા પ્રતાપ સો.સા. બ્લોક નં.૧૧ મોરબી-૨, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા ઉ.વ.૫૬ રહે.અરુણોદય નગર બ્લોકનં.૧૫૯ મોરબી, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત ઉ.વ.૪૬ રહે. બજાર લાઇન નહેરુ ગેઇટ મોરબી, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી ઉ.વ.૫૧ રહે. આશાપાર્ક સો.સા. મોરબી-૨, વિપુલભાઇ પરસોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.દરબાર ગઢ નાગનાથ શેરી મોરબી, દાનુભા નટુભા ઝાલા ઉ.વ.૫૦ રહે. આશાપાર્ક પ્લોટનં.૪૬ મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧૬,૬૬૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!