MORBI:મોરબીની 205 બેડની સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને!!!
MORBI:મોરબીની 205 બેડની સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને!!!
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેમ એક નહીં અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વાંકાનેર હળવદ ટંકારા માળીયા મીયાણા જેવા તાલુકા ના દર્દીઓ પણ મોરબી સિવિલ હોસ્પિટલ નો લાભ લઈ રહ્યા હોય તેવી જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોના વાણી વિલાસ સ્વયં ના હોવાથી દર્દીઓને દર્દમાં વધુ દુખાવા સમા અનુભવ થતા હોય છે આવું જ કાંઈક આજ રોજ તારીખ ૨૨.૫.૨૦૨૫ ના રોજ.ઓર્થોપેટીક ના નિષ્ણાત ડોક્ટર દર્દીઓ સાથે તોછડો વાણી વિલાસ થતાં દર્દીઓને દર્દ વધુ થતા હોય તેવી ઘટના સામે આવી છે અધૂરામાં પૂરું કોઈ દર્દી કહે કે સાહેબ દુખે છે કે તકલીફ છે તો ડોક્ટર કહેછે કે મારા માટે છે મેં આપી છે આવા જવાબ દેનાર ડોક્ટર ને ધર ભેગા કરી દેહવા જોઈએ કારણકે માધ્યમ ગરીબ વર્ગના દર્દી સરકારી હોસ્પિટલમાં લાભ લેતા હોયછે ત્યારે ભગવાન સ્વારૂપ ગણાતા ડોક્ટર ની છબીને નબડી કરવામા નવા નિશાડીયા ડોક્ટર સરકારી હોસ્પિટલ ની પ્રતિષ્ઠાને દાગ લગાડી સરકારી હોસ્પિટલ ને અખબારો મા સમાચાર બનાતા હોય છે જેમ કે ડોક્ટરોના ની રાહ રજૂઆત કે ફરિયાદ મેડીકલ કોલેજ ના ડીન ડોક્ટર નિરજ કુમાર બિશ્વાસ પાસે કરવા છતા તેમાં પણ ઢાંકવિછવાણા થતા હોય તેવા અનુભવ સ્થાનિક દર્દીઓ અને આગેવાનોને પણ થયા હોય તેવી પણ ફરિયાદ ઉઠવા પામી છે