સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મી એ (એમ.પી.એચ.ડબલ્યુ ) મલ્ટીપરપજ હેલ્થ વર્કર એ ઉપલા અધિકારીઓના ટોર્ચર ના કારણે દવાની ગોળીઓ ગળી હાલ સારવાર હેઠળ
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મી એ (એમ.પી.એચ.ડબલ્યુ ) મલ્ટીપરપજ હેલ્થ વર્કર એ ઉપલા અધિકારીઓના ટોર્ચર ના કારણે દવાની ગોળીઓ ગળી હાલ સારવાર હેઠળ હિંમતનગર જી.એમ.ઈ આર.એસ હોસ્પિટલ
પારગી પરેશકુમાર માનસિંહભાઈ (MPHW)
જિલ્લા પંચાયત સાબરકાંઠા
નોકરી. phc. હડિયોલ
સબ સેન્ટર. નાં.પેથાપુર
નોકરી લાગ્યા વર્ષ.2017
નોકરી નાં ફિક્સ પગારનાં 5 વર્ષ સંતોષ કારક રીતે પૂર્ણ કરી વારંવાર રજુવાત કરવા છતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા ફૂલ પગાર ધોરણ મંજૂર નાં કરી માનસિક ત્રાસ આપવા બાબત.
અમો અમારા ફૂલ પગાર માટે અમો cdho ડો.રાજ સુતરીયા ને મળવા ગયેલ છતા એમને
જોતા મળવાની નાં પાડી દીધેલી અને અમારી રજૂઆત સાંભળતા નથી. અને અમને ચાંડીપુરમ જેવા રોગચાળા માં નોટિસ આપી અમોને લાગી આવતા અમે આ અધિકારી ડો.રાજ સુતરીયા નાં માનસિક ત્રાસ થી આ પગલું ભરેલું છે. અમોને કઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપર નામ જણાવેલ અધિકારી શ્રી ની રહેશે એવો પત્રકારો સાથે વાતચીત માં પીડિત આરોગ્ય કર્મીઓ જણાવ્યું.