GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI: માણેકવાડા પ્રા. શાળામાં પૂજ્ય સ્વામી વિવકાનંદજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ.
MORBI: માણેકવાડા પ્રા. શાળામાં પૂજ્ય સ્વામી વિવકાનંદજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
પૂજ્ય સ્વામી વિવકાનંદજીની જન્મજયંતી નિમિત્તે શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન પ્રસંગો બાળકો સમક્ષ મુકવામાં આવ્યા.તેમજ વિવેકાનંદજીના વિચારો સૌનાં જીવનમાં વિહરે તે માટે સૌ એ કટિબદ્ધતા દર્શાવી. જિનકે ઓજસ્વી વચનો સે ગુંજ ઉઠા થા વિશ્વગગન વહી પ્રેરણા પુંજ હમારે સ્વામિ પુજય વિવેકાનંદ..
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.