GUJARATMORBIWANKANER

વાંકાનેર સીટી પોલીસ દ્વારા માર્ચ પરેડ સાથે તિરંગા યાત્રા વિવિધ માર્ગો પર ફરી રાષ્ટ્રીય ભક્તિભાવે રંગાયું વાંકાનેર પોલીસ

વાંકાનેર સીટી પોલીસ દ્વારા માર્ચ પરેડ સાથે તિરંગા યાત્રા વિવિધ માર્ગો પર ફરી રાષ્ટ્રીય ભક્તિભાવે રંગાયું વાંકાનેર પોલીસ

“આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો”

વાંકાનેર સીટી પોલીસ અને તાલુકા પોલીસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ થી સમગ્ર વાંકાનેર ના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય તિરંગા યાત્રા સાથે માર્ચ પરેડ સાથે સંકલ્પ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક એન કે પટેલ ની અધ્યક્ષતામાં કરવામાં આવેલ તારીખ 12 8 2023 ના રોજ શનિવારે સવારે યોજવામાં આવેલ મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના માર્ગદર્શનથી પી ડી સોલંકી વાંકાનેર સીટી પોલીસ પીઆઇ તેમજ ડી.વી. કાનાણી બીપી સોનારા પીએસઆઇ તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર સહિત વિવિધ શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો મોટી સંખ્યામાં હાજરી આપી રાષ્ટ્રીય ભક્તિ ભાવે વાંકાનેર શહેર રંગાયું હતું આ કાર્યક્રમ મા સી કે શાહ પ્રાથમિક વિદ્યાલય ના 88 બાળકો અને તેનો સ્ટાફ તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા મહિકા સ્કૂલ તેમજ અમીન હાઈસ્કૂલ મેસરિયા ના વિદ્યાર્થીઓ 29 સહિત જી.આર.ડી હોમગાર્ડ અને સમગ્ર વાંકાનેર મોરબી તાલુકા પોલીસ ટીમ રાષ્ટ્રીય ભક્તિ ભાવે જોવા મળ્યા હતા તિરંગા ને સલામી આપી સંકલ્પ લીધા હતા જે વિવિધ કાર્યક્રમો તસવીરમાં નજરે પડે છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!