GUJARAT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના છાડરદા અને વાઘરોટા ગામ માં સફાઈ હાથ ધરાઇ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના છાડરદા અને વાઘરોટા ગામના બસ સ્ટેન્ડ મહિલાઓ તથા પુરુષો દ્વારા “અમારું ગામ,સ્વચ્છ ગામ” ,”સ્વચ્છતા હી સેવા” ના સ્લોગન સાથે ગ્રામજનોએ સફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈ ની કામગીરી કરવામાં આવી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!