AHAVADANG

ડાંગ જિલ્લામાં ધોરણ 10ની સાથે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો પણ શુભારંભ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લામાં એચ.એસ.સી બોર્ડ ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનાં નામાનાં મૂળતત્વો અને વિજ્ઞાન પ્રવાહનાં ભૌતિક વિજ્ઞાન વિષયની કુલ 583 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી.જ્યારે 5 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.ડાંગ જિલ્લામાં એચ.એસ.સી બોર્ડનાં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષય માટે કુલ 2 કેન્દ્રો પર નોંધાયેલ 165 વિદ્યાર્થીઓમાંથી 163 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.ડાંગ જિલ્લામાં એચ.એસ.સી બોર્ડ નામાનામૂળ તત્વો વિષયની પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે એચ. એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહનાં ભૌતિક વિજ્ઞાન માટે 1 કેન્દ્ર પર 423 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.વિજ્ઞાન પ્રવાહનાં ભૌતિક વિજ્ઞાનનાં પેપરમાં પણ 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે પ્રથમ દિવસે ધોરણ 12ની પરીક્ષામાં પણ એકપણ ગેરરીતિનો કેસ નોંધાયો ન હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!