RAJKOTUPLETA

જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત નેતા જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કૃષિ લક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

૧૧ ઓક્ટોબર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારના કૃષી વિભાગ દ્વારા“આંતરરાષ્ટ્રીય મિલેટ (જાડા ઘાન્ય) વર્ષ-૨૦૨૩” ઉજવણીને અનુલક્ષીને “મિલેટ ડેવલપમેન્ટ યોજના”અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાના મિલેટ ઉત્સવમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત રહીને સૌ ખેડુતભાઈઓને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ ઓર્ગેનિક ના અનેક ફાયદાઓ થતા હોય છે અત્યારના સમયમાં હાર્ટ એટેકના અનેક બનાવો બની રહ્યા છે તો ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલા પાકોમાંથી બનેલ ખોરાક ખાવાથી આપણા શરીરને અનેક ફાયદાઓ પણ થતા હોય છે

દેશમાં હાલમાં મિલેટ્સ વર્ષની ઉજવણી ચાલી રહી છે. બાજરીના વપરાશ અંગે સરકાર લોકોને સમજણ પૂરી પાડી રહી છે. ઠંડીની સિઝનમાં ભેજ હોવાથી ફંગસ અને બેક્ટેરિયા ગ્રોથ માટે આ સૌથી સારું ગણવામાં આવે છે. જ્યારે આ સૂક્ષ્મજીવોનો હુમલો આપણા શરીર પર થાય છે તો ઇમ્યૂનિટી નબળી હોવાથી આપણી બોડી પર જલદીથી બિમારીઓની ચપેટમાં આવી જાય છે. ભારતમાં શિયાળાની સિઝન મોટાભાગના લોકોને ખૂબ ગમે છે પરંતુ આ સિઝન આપણી સાથે ઘના પ્રકારની બિમારીઓને લઇને આવે છે. આ સિઝનમાં બાજરીનો રોટલો સ્વાદ સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખશે. તેમાં હાજર ફાઇબર પેટની સમસ્યાને દૂર કરશે અને છુટકારો અપાવશે.

બાજરીનો રોટલો ખાવાના ફાયદા

1. બાજરીમાં આયરનની સારી એવી માત્રા મળી આવે છે જે શરીરમાં બ્લડ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઓછો થઇ જાય છે અને હાર્ટ પણ હેલ્થી રહે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે તેના સેવનથી પ્રેગ્નેસીમાં એનીમિયાથી બચાવે અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો વિકાસ સારી રીતે થાય છે.

2. બાજરામાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. ઠંડીની સિઝનમાં તમે તેનો ઉપયોગ દલિયા, ખિચડી અથવા તેના લોટની રોટલી તરીકે કરી શકો છો. તેને ખાવાથી પેટનું પાચનતંત્ર સારું રહે છે અને ગેસ, પેટનો દુખાવો, અપચો સહિત ઘણી સમસ્યાઓને દૂર રાખે છે.

કાર્યક્રમમાં ખાસ હાજરી આપતા
ગોવિંદભાઈ રાણપરીયા,ચંદુભા ચૌહાણ,પ્રાણજીવનભાઈ તાળા,સંજય બોદર,હરસુખભાઈ પાનસુરીયા,બાવનજીભાઈ બગડા,શામજીભાઈ જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત નેતા જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કૃષિ લક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારના કૃષી વિભાગ દ્વારા“આંતરરાષ્ટ્રીય મિલેટ (જાડા ઘાન્ય) વર્ષ-૨૦૨૩” ઉજવણીને અનુલક્ષીને “મિલેટ ડેવલપમેન્ટ યોજના”અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાના મિલેટ ઉત્સવમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત રહીને સૌ ખેડુતભાઈઓને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ ઓર્ગેનિક ના અનેક ફાયદાઓ થતા હોય છે અત્યારના સમયમાં હાર્ટ એટેકના અનેક બનાવો બની રહ્યા છે તો ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલા પાકોમાંથી બનેલ ખોરાક ખાવાથી આપણા શરીરને અનેક ફાયદાઓ પણ થતા હોય છે

દેશમાં હાલમાં મિલેટ્સ વર્ષની ઉજવણી ચાલી રહી છે. બાજરીના વપરાશ અંગે સરકાર લોકોને સમજણ પૂરી પાડી રહી છે. ઠંડીની સિઝનમાં ભેજ હોવાથી ફંગસ અને બેક્ટેરિયા ગ્રોથ માટે આ સૌથી સારું ગણવામાં આવે છે. જ્યારે આ સૂક્ષ્મજીવોનો હુમલો આપણા શરીર પર થાય છે તો ઇમ્યૂનિટી નબળી હોવાથી આપણી બોડી પર જલદીથી બિમારીઓની ચપેટમાં આવી જાય છે. ભારતમાં શિયાળાની સિઝન મોટાભાગના લોકોને ખૂબ ગમે છે પરંતુ આ સિઝન આપણી સાથે ઘના પ્રકારની બિમારીઓને લઇને આવે છે. આ સિઝનમાં બાજરીનો રોટલો સ્વાદ સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખશે. તેમાં હાજર ફાઇબર પેટની સમસ્યાને દૂર કરશે અને છુટકારો અપાવશે.

બાજરીનો રોટલો ખાવાના ફાયદા

1. બાજરીમાં આયરનની સારી એવી માત્રા મળી આવે છે જે શરીરમાં બ્લડ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઓછો થઇ જાય છે અને હાર્ટ પણ હેલ્થી રહે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે તેના સેવનથી પ્રેગ્નેસીમાં એનીમિયાથી બચાવે અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો વિકાસ સારી રીતે થાય છે.

2. બાજરામાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. ઠંડીની સિઝનમાં તમે તેનો ઉપયોગ દલિયા, ખિચડી અથવા તેના લોટની રોટલી તરીકે કરી શકો છો. તેને ખાવાથી પેટનું પાચનતંત્ર સારું રહે છે અને ગેસ, પેટનો દુખાવો, અપચો સહિત ઘણી સમસ્યાઓને દૂર રાખે છે.

કાર્યક્રમમાં ખાસ હાજરી આપતા
ગોવિંદભાઈ રાણપરીયા,ચંદુભા ચૌહાણ,પ્રાણજીવનભાઈ તાળા,સંજય બોદર,હરસુખભાઈ પાનસુરીયા,બાવનજીભાઈ બગડા,શામજીભાઈ દેસાઈ,લીલાભાઈ ભંડેરી,વિજયદાન ગઢવી,વલ્લભભાઈ સાવલિયા, વગેરે આગેવાનો હાજર રહ્યા હતા

આ તમામ અધિકારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વી.પી કોરાટ સાહેબ નાયબ ખેતી નિયામક..
આર આર માકડિયા સાહેબ મદદનીશ ખેતી નિયામક..
વી. આર. કટેશીયા, વિસ્તરણ અધિકારી…
કે.બી. ગોડેશ્વર ગ્રામસેવક
શ્રીમતી. એચ.એસ.ડેરવાળીયા,લીલાભાઈ ભંડેરી,વિજયદાન ગઢવી,વલ્લભભાઈ સાવલિયા, વગેરે આગેવાનો હાજર રહ્યા હતા

આ તમામ અધિકારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વી.પી કોરાટ સાહેબ નાયબ ખેતી નિયામક..
આર આર માકડિયા સાહેબ મદદનીશ ખેતી નિયામક..
વી. આર. કટેશીયા, વિસ્તરણ અધિકારી…
કે.બી. ગોડેશ્વર ગ્રામસેવક
શ્રીમતી. એચ.એસ.ડેરવાળીયા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!