SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત

તા.14/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આપત્તિ સમયે જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૨-૨૮૩૪૦૦,૨૮૫૩૦૦ પર સંપર્ક કરી શકાશે.

સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા અને દરેક તાલુકા મથકે રાઉન્ડ-ધ-કલોક કન્ટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે જે અંતર્ગત જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર:૦૨૭૫૨-૨૮૩૪૦૦, ૨૮૫૩૦૦, ચોટીલા તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર:૦૨૭૫૧-૨૮૦૨૭૯, ચુડા તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૩-૨૩૩૩૬૧, પાટડી તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૭ ૨૨૭૦૩૨, ધ્રાંગધ્રા તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૪ ૨૮૨૬૩૨, થાન તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૧ ૨૨૦૩૪૩, લખતર તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૯ ૨૭૩૦૨૭, લીંબડી તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૩ ૨૬૦૦૭૪, મુળી તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૬-૨૩૩૩૨૧, સાયલા તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૫ ૨૮૦૭૭૩ અને વઢવાણ તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૨ ૨૪૩૯૫૬ પર સંપર્ક કરી શકાશે. આપત્તિ નિવારણ માટે જિલ્લા અને તાલુકા સ્તરે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે અને રાઉન્ડ ધ કલોક સ્ટાફની નિમણૂક કરાઈ છે આપત્તિ સમયે જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યરત કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!