GANDHIDHAMGUJARATKUTCH

Kutch : કચ્છની દરિયાઇ સીમામાંથી ફરી એકવાર પાકિસ્તાની માછીમાર ઝડપાયો…

કચ્છની દરિયાઇ સીમામાંથી ફરી એકવાર પાકિસ્તાની માછીમાર ઝડપાયો…

પાકિસ્તાની માછીમારને સર ક્રીક નજીકથી પકડવામાં આવ્યો

BSF ની પેટ્રોલિંગ પાર્ટીએ ભારતીય સીમામાં સર ક્રીક પર શંકાસ્પદ હિલચાલ જોઈને કરી કાર્યવાહી

સર ક્રીક નજીકથી એન્જિન ફીટ કરેલી લાકડાની બોટ સાથે 01 પાકિસ્તાની માછીમારને પકડી લીધો

પકડાયેલા પાકિસ્તાની માછીમારની ઓળખ મોહમદ ખમેસા, ઉંમર 50 વર્ષ, વતની વિલ શાહબંદર, જિલ્લો સુજાવલ, સિંધ, પાકિસ્તાન તરીકે કરવામાં આવી છે

રિપોર્ટર: રાજેન્દ્ર ઠકકર ગાંધીધામ – 9879011934

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!