RAJKOTUPLETA

ભાયાવદર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવ નિયુક્ત ધારાસભ્યશ્રી ડો . મેહન્દ્રભાઈ પાડલીયાનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

૨ ડિસેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવ નિયુક્ત ધારાસભ્યશ્રી ડો . મહેન્દ્રભાઈ પાડલીયાનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ તેમજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમની સરૂઆત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાનું અવસાન થવાના કારણે ર મિનીટનું મોન પાડી સધાંજલિ આપીને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવિ હતી હતું આ કાર્યક્રમમાં અન્ય ૩૦ જ્ઞાતિના આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રીનું સામાન્ય કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસરના પ્રમુખ શ્રી જેરામભાઇ વાસજાળીયા પોરબંદર મતવિસ્તારના સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક પૂર્વ સાંસદસભ્યશ્રી હરીભાઈ પટેલ રાજકોટ જિલ્લા ભા.જ.પ. ના પ્રમુખશ્રી મનશુખભાઈ ખાચરીયા ગુજરાત પ્રદેશ ભા.જ.પ. ના કારોબારી સભ્યશ્રી દિનેશભાઈ અમૃતિયા શ્રી વિ.ડી. પટેલ ભાયાવદર પટેલ સમાજના પ્રમુખશ્રી જેન્તીભાઈ માકડિયા મંત્રીશ્રી ડો . એ.જિ.પટેલ સાહેબ સમાજના ટ્રસ્ટીશ્રીઓ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા તાલુકા ભા.જ.પ. ના પ્રમુખશ્રી રમણીકભાઈ લાડાણી ઉપલેટા શહેર ભા.જ.પ. ના પ્રમુખશ્રી કિરીટભાઈ પાદરીયા ધોરાજી તાલુકા ભા.જ.પ. ના પ્રમુખશ્રી શ્રી હરસુખભાઈ માકડિયા ધોરાજી શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી શ્રી વિનુભાઈ માથુકીયા ઉદ્યોગપતી શ્રી પુનિતભાઈ ચોવટિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ભાયાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી બાધાભાઈ મેરામણભાઈ ખાંભલા કારોબારી અધ્યક્ષશ્રી મામદભાઈ પટ્ટા ભાયાવદર સહકારી મંડળીના પ્રમુખશ્રી નટુભાઈ મારસોણીયા ઉપપ્રમુખશ્રી જીતુભાઈ માકડિયા ભાયાવદર ઉમિયા પરિવાર મહિલા સમિતિના પ્રમુખશ્રી વનિતાબેન કણસાગરા ઉપપ્રમુખશ્રી માધવીબેન ભૂત ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી રેખાબેન માકડીયા સહિત સમાજના આગેવાનો બોહળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ભાયાવદરના ખુશી ગ્રુપ , આશિષ ગ્રુપ , ક્રિષ્ના ગ્રુપ , રણુજા ગ્રુપ , કારડીયા વાસ ગ્રુપ , આરાધના ગ્રુપ , કૈરવી ગ્રુપ , ગુજરાત એગ્રો ગ્રુપ , હાઉસીંગ સોસાયટી ગ્રુપ , જાગનાથ ગ્રુપ , દ્વારા આ કાર્યક્રમમાં સેવા આપવામાં આવેલ તેમજ આ તમામ ગ્રુપ દ્વારા ધારાસભ્યશ્રીનું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટા તાલુકાના વિવિધ સમાજની અલગ અલગ સંસ્થાના આગેવાનો ભા.જ.પ. પક્ષના ચુટાયેલા આગેવાનો તેમજ ભા.જ.પ. પક્ષના સંગઠનના હોદેદારો તેમજ આગેવાનો તેમજ ભાયાવદર શહેરના તમમાં પાટીદારો ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યમાં ભાયાવદર પટેલ સમાજમાં ૬૦૦૦ કરતા પણ લોકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું આયોજન ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી નયનભાઈ જે . જીવાણી દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનું સંચાલન નીલેશભાઈ વેગડા તથા આર.સી. ભૂત નાની વાવડી કરેલ હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!