લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ અંતર્ગત ડેમી નદીના કાંઠે નસિતપર પાસે ૧૧૦ મોટા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરી ને સાથે ટ્રી ગાર્ડ લગાવામાં આવ્યા આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ટી સી ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ લા ભીખાભાઈ લોરિયા અને લા મહાદેવભાઈ ચિખલિયા તથા ઓધાભાઈ ભાડજા હાજર રહ્યા હતા અને લાયન્સ ઇન્ટરનેશનલ
સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ના માર્ગદર્શન તળે ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ બને અને પર્યાવરણ જાગૃતિ માટે આ પ્રોજેક્ટ કરી ને આજના દિવસ ને યાદગાર બનાવવામાં આવ્યો તેવું ક્લબના સેક્રેટરી લા. ટી સી ફૂલતરિયા ની યાદીમાં જણાવે છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.