RAJKOTUPLETA

ગોંડલ મા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળો યોજાયો.

શસકત અને સૂપોષિત કિશોરી અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો.

3 જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ગોંડલ તાલુકા મા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગોંડલ ૧/૨ ઘટક લોધીકા, કોટડા સાંગાણી, ઘટક ના આઇ. સી. ડી.એસ. ના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી ના અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક ના આઇ. સી. ડી.એસ. અંતર્ગત પૂર્ણા યોજના તથા મહિલા અને બાળ વિકાસ હેઠળ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના નો મુખ્ય હેતુ દીકરી જન્મ પ્રોત્સાહન કરી, દીકરી શિક્ષણ, બાળ લગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષાના, ના હેતુ થી લગત તમામ વિભાગો સાથે સંકલન રાખી ને ગોંડલ, કોટડાસાંગાણી, લોઘીકા, ઘટક દ્વારા સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળા નુ આયોજન થયેલ હતુ.

આ કિશોરી મેળા મા સાથે સાથે સરકાર માથી આવતા માતૃ શકતી, બાલ શકતી, ના પેકેટ ની વિવિધ પ્રકારની વાનગી બનાવી પ્રદશન કરવામા આવ્યું હતું સાથે કિશોરી દ્વારા રંગોળી બનાવામા આવી હતી.

આ તકે આવેલા આગેવાનો અને અધિકારીઓ દીપ પ્રાગટય કરીને કિશોરી મેળા નો પ્રારંભ કર્યો ગોંડલ તાલુકાના કોટડા સાંગાણી તાલુકા, લોધીકા તાલુકા આગેવાનો અધિકારી હાજર રહ્યા હતા રાજકોટ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી બેન નાથજી અને જિલ્લા પંચાયતના મહિલા અને બાળ સમિતિ ના ચેરમેન પ્રતિનિધિ રાજેશ ભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેલા આમંત્રિત મહેમાનો, આગેવાનો, અધિકારી ઓ આ કિશોરી મેળા કાર્યક્રમ ની ભારોભાર પ્રશંસા કરી હતી

કોટડા સાંગાણી, ગોડલ, લોધીકા આ ત્રણેય તાલુકા સાથે મળી ને કિશોરી મેળો નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!